પરિમાણરહિત રાશિ કઈ છે?
કોણીય વેગ
રેખીય વેગમાન
કોણીય વેગમાન
વિકૃતિ
સૂચિ $I$ સાથે સૂચિ $II$ ને જોડો.
સૂચિ $-I$ | સૂચિ $-II$ |
$(A)$ ટોર્ક | $(I)$ $ML ^{-2} T ^{-2}$ |
$(B)$ પ્રતિબળ | $(II)$ $ML ^2 T ^{-2}$ |
$(C)$ દબાણ પ્રચલન | $(III)$ $ML ^{-1} T ^{-1}$ |
$(D)$ શ્યાનતા ગુણાંક | $(IV)$ $ML ^{-1} T ^{-2}$ |
આપેલા વિકલ્પોમાથી સાચો ઉત્તર પસંદ કરો.
એક કણની સ્થિતિ ઊર્જા $U=\frac{A \sqrt{x}}{x^2+B}$, ઉદગમબિંદુુથી $x$ અંતરે બદલાય છે , જ્યાં $A$ અને B પારિમાણિક અચળાંકો છે, તો $A B$ નું પારિમાણિક સૂત્ર શું થાય?
ટોર્કનું પારિમાણિક સૂત્ર શું થાય?
નીચે પૈકી કોનું પારિમાણિક સૂત્ર દબાણ પ્રચલન જેવુ છે?
ધારો કે $[ {\varepsilon _0} ]$ એ શૂન્યાવકાશની પરમિટિવિટિ (પરાવૈદ્યુતિક) દર્શાવે છે.જો $M$ $=$ દળ, $L$$=$ લંબાઇ, $T=$ સમય અને $A=$ વિદ્યુતપ્રવાહ દર્શાવે, તો .........