જ્યોતિ ફલક્સનું પરિમાણિક સૂત્ર શોધો.
$\left[ cd ^{1}\right\rfloor$
$\left[ cd ^{1} T ^{-1}\right]$
$\left[ cd ^{1} L ^{-2}\right]$
$\left[ cd ^{1} L ^{1} T ^{-1}\right]$
બે ભૌતિક રાશિ $A$ અને $B$ ના પારિમાણીક સૂત્રો અલગ હોય,તો નીચેનામાંથી કયું પારિમાણિક દ્રષ્ટિએ સત્ય છે.
નીચે દર્શાવેલ ભૌતિક રાશિની કઇ જોડ માટે તેમનાં પારિમાણિક સૂત્રો સમાન છે?
$(1) $ ઊર્જા ઘનતા
$(2)$ વક્રીભવનાંક
$(3) $ ડાઇઇલેકટ્રિક અચળાંક
$(4) $ યંગ મોડયુલસ
$(5)$ ચુંબકીય ક્ષેત્ર
$K$ બળ અચળાંક ધરાવતી સ્પિંગ્ર પર $m$ દળ લટકાવીને દોલનો કરાવતા આવૃત્તિ $ f = C\,{m^x}{K^y} $ સૂત્ર મુજબ આપવામાં આવે છે, જ્યા $C$ એ પરિમાણરહિત રાશિ છે. $x$ અને $y $ ના મૂલ્યો કેટલા હશે?
ભૌતિક રાશિનો $SI$ એકમ પાસ્કલ-સેકન્ડ છે. આ રાશિનું પારિમાણીક સૂત્ર ........... થશે.
ધારો કે $[ {\varepsilon _0} ]$ એ શૂન્યાવકાશની પરમિટિવિટિ (પરાવૈદ્યુતિક) દર્શાવે છે.જો $M$ $=$ દળ, $L$$=$ લંબાઇ, $T=$ સમય અને $A=$ વિદ્યુતપ્રવાહ દર્શાવે, તો .........