જે બિંદુના બંને યામ ઋણ હોય તે બિંદુ ......... ચરણમાં હોય.
તૃતીય
નીચેની યાદીમાં આપેલ બિંદુઓનું સ્થાન યામ-સમતલમાં ક્યાં હોય તે જણાવો. ત્યારબાદ તે બિંદુઓનું યામ-સમતલમાં નિરૂપણ કરો. બંને અક્ષ પર પ્રમાણમાપ $1$ સેમી $= 10$ એકમ લો.
$A (10,40), B (-30,0), C (50,-40), D (0,-30)$ $E (-20,50), F (0,60), G (70,0), H (-40,-50)$
નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય ? તમારા જવાબ માટે કારણ આપો:
$(i) $ બિંદુ $(0, -2)$ એ $y -$ અક્ષ પર છે.
$(ii)$ બિંદુ $(4, 3)$ નું $x$- અક્ષથી લંબઅંતર $4$ છે
બિંદુઓ $(1,-1),(2,-2),(4,-5),(-3,-4)$…………હોય.
$P (5,3)$ અને $Q(5,-8)$ ને જોડતી રેખા ……. છેદે.
ચોરસ $ABCD$ નાં ત્રણ શિરોબિંદુઓ $A (5, 3), B-2, 3)$ અને $D (5, 74)$ છે. આલેખપત્ર પર આ બિંદુઓનું નિરૂપણ કરો અને બિંદુ $ C$ ના યામ શોધો.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.