સ્પિંગ્રની લંબાઇમાં થતા વધારા વિરુધ્ધ લટકાવેલ વજનનો આલેખ આપેલ છે. તો સ્પિંગ્રનો બળઅચળાંક ....... $ kg/cm$ થાય.

38-3

  • A

    $0.1$

  • B

    $5$

  • C

    $0.3$

  • D

    $1$

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $\sqrt{2} \,kg$ દળ વાળા એક બ્લોકને એક ઢોળાવવાળી લીસી સપાટીની ટોચ પરથી છોડવામાં આવે છે. જો સ્પ્રિંગ નો સ્પ્રિંગ અચળાંક $100 \,N / m$ હોય અને ને $1 \,m$ સંકોચાયા બાદ બ્લોક સ્થિર સ્થિતિમાં આવતો હોય તો સ્થિર થયા પહેલાં બ્લોક કાપેલ અંતર ...... $m$ છે.

$800 N/m$ જેટલું બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગ $5 cm$ જેટલી ખેંચાયેલી (વિસ્તરેલી) છે.  $5 cm$ થી $15 cm$ સુધી વિસ્તરણ દરમિયાન થતું કાર્ય.......$J$ શોધો.

$2 kg$  નો ટુકડો સમક્ષિતિજ તળિયે $4 m/s$  ની ઝડપે સરકે છે તે અસંકુચિત સ્પ્રિંગ સાથે અથડાય છે. તેનું ગતિક ઘર્ષણબળ $15 N$ અને સ્પ્રિંગ અચળાંક $10, 000 N/m $ છે. તો સ્પ્રિંગ કેટલા......$cm$ સંકોચન પામશે ?

એક સ્પ્રિંગની સ્થિતિ સ્થાપક ઊર્જા......

ઉપરની આકૃતિમાં દર્શાવ્યા મુજબ, ઢાળવાળા સમતલની ટોચ પરથી બ્લોકને મુક્ત કરવામાં આવે છે.જ્યારે બ્લોક સ્પ્રિંગ સાથે અથડાય ત્યારે થતું સ્પ્રિંગ નું મહતમ સંકોચ. . . . . . .છે.

  • [JEE MAIN 2024]