$1500N/m$ અને $ 3000 N/m$ બળઅચળાંક ધરાવતી સ્પિંગ્ર પર સમાન બળ લગાવતા સ્થિતિઊર્જાનો ગુણોત્તર કેટલો થાય?

  • A

    $4 : 1$

  • B

    $1 : 4$

  • C

    $2 : 1$

  • D

    $1 : 2$

Similar Questions

સ્પ્રિંગના છેડે બાંધેલ બ્લોકની ગતિ માટે જુદા જુદા સ્થાને યાંત્રિકઊર્જા, સ્થિતિઊર્જા અને ગતિઊર્જા વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ દોરો.

સ્પ્રિંગ તેની મૂળ સ્થિતિમાં છે,$0.25 \,kg$ના દળને મુક્ત કરતા તંત્રએ એ સપાટી પર લગાવેલ મહતમ બળ શોધો? ($N$ માં)

  • [AIIMS 2019]

$m_1$ અને $m_2$ દળના બે સમકડાના ગાડા વચ્ચે એક સ્પ્રિંગ સંકોચાયેલી છે. જ્યારે રમકડાના ગાડાને મુક્ત (છોડવામાં) કરવામાં આવે ત્યારે દરેક ગાડા પર આવેલી સ્પ્રિંગ સમાન સમય $t$ માટે સમાન મૂલ્યનું અને પરસ્પર વિરૂદ્ધ દિશામાં બળ લગાડે છે. જો જમીન અને ગાડા વચ્ચેનો ઘર્ષણ ગુણાંક $\mu$ સમાન હોય તો બે રમકડાના ગાડાઓના સ્થાનાંતરનો ગુણોત્તર શોધો.

સ્પ્રિંગ શરૂઆતમાં મૂળ સ્થિતિમાં છે, જ્યારે બ્લોકને મુક્ત કરવામાં આવે ત્યારે સ્પ્રિંગમાં મહતમ કેટલું તણાવબળ ઉત્પન્ન થશે?

  • [AIIMS 2019]

ખેંચાયેલી સ્પ્રિંગમાં ખેંચાયેલા બળ વડે થતું કાર્ય ધન હોય કે ઋણ ?