જયારે સ્પિંગ્રને $2 cm$ ખેંચતાં $100 J$ ઊર્જાનો સંગ્રહ થાય છે.હવે,તેને ફરીથી $2 cm$ ખેંચતા ઊર્જામાં કેટલા ............ $\mathrm{J}$ વધારો થશે?
$100$
$200$
$300 $
$400$
દળ રહિત પ્લેટફોર્મનેે આકૃતિમાં દર્શાવ્યા હલકી સ્થિતિ સ્થાપક સ્પ્રિંગ પર મૂકેલું છે. જ્યારે $0.1\; kg $ દળનો વેગ કણ $0.24 \;m$ ની ઉંચાઈએથી પડતા સ્પ્રિંગમાં $0.01\; m $ નું સંકોચન થાય છે. ............... $\mathrm{m}$ ઉંચાઈએથી કણ પડતાં $0.04\; m$ નું સંકોચન થશે ?
$k$ બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગની લંબાઇ $ x = 0 $ થી $ x = {x_1} $ વધારતાં કેટલું કાર્ય થશે?
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઘર્ષણરહિત સપાટી પર રહેલ $m$ દળના બ્લોકને $k$ જેટલા બળઅચળાંક ધરાવતી સ્પ્રિંગ સાથે બધીને દીવાલ સાથે જોડેલ છે. શરૂઆતમાં તે મૂળભૂત અવસ્થામાં છે. જો તેના પર જમણી બાજુ $F$ જેટલું અચળ બળ લગાવતા સ્પ્રિંગ $x$ જેટલી ખેંચાઇ ત્યારે બ્લોકનો વેગ કેટલો હશે?
સ્પ્રિંગ તેની મૂળ સ્થિતિમાં છે,$0.25 \,kg$ના દળને મુક્ત કરતા તંત્રએ એ સપાટી પર લગાવેલ મહતમ બળ શોધો? ($N$ માં)
સ્પ્રિંગ અચળાંકની વ્યાખ્યા અને એકમ લખો.