સલ્ફરના ઓક્સાઈડોને કારણે થતું પ્રદૂષણ કોની હાજરીના કારણે વધે છે?
$(a)$ રંજકણ દ્રવ્ય
$(b)$ ઓઝોન
$(c)$ હાઇડ્રોકાર્બનો
$(d)$ હાઇડ્રોજન પેરોકસાઈડ
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.
ફક્ત $(a), (b), (d)$
ફક્ત $(b), (c), (d)$
ફક્ત $( a ),( c ),( d )$
ફક્ત $(a), (d)$
ક્લોરોફ્લોરોકાર્બન સ્ટ્રેટોસ્ફિયરમાં રહેલા ઓઝોન સ્તરને પાતળું કેવી રીતે બનાવે છે. તે તેની સાથે સંકળાયેલ રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા સમજાવો.
હાઇડ્રોકાર્બન વડે થતું ક્ષોભ-આવરણનું પ્રદૂષણ ટૂંકમાં સમજાવો.
જળ પ્રદૂષણના મુખ્ય કારણો કયાં છે ? સમજાવો.
ગ્રીન હાઉસ અસર ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર છે. ગ્રીન હાઉસ અસર માટે કયા તત્વો જવાબદાર છે.
એસિડ વર્ષોમાં કેટલાક એસિડ આવેલા છે. એવા એસિડના નામ આપો અને તેઓ વરસાદના પાણીમાં ક્યાંથી આવે છે તે જણાવો.