જુદાં-જુદાં ઝડપોની સરેરાશને સરેરાશ ઝડપ કહે છે. સહમત છો ?
ના.
$150\, m$ લંબાઇ ધરાવતી ટ્રેન $45 \,km/hr$ ની ઝડપથી ગતિ કરે છે,$850 \,m$ લંબાઇ ધરાવતા પુલને પસાર કરવા માટે કેટલા……….$sec$ નો સમય લાગે?
એક વ્યક્તિ સુરેખ માર્ગે $5 \;km h ^{-1}$ની ઝડપે તેના ઘરેથી $2.5\; km$ દૂર આવેલા માર્કેટમાં જાય છે. પરંતુ માર્કેટને બંધ જુએ છે, તે તરત જ $7.5 \;km h ^{-1} .$ની ઝડપે ઘરે પાછો ફરે છે તો, તેના સરેરાશ વેગનું માન $m/s$ માં કેટલું હશે?
એક કાર અડધો સમય $80km/hr$ અને બાકીનો અડધો સમય $40 km/hr$ ની ઝડપે કાપે છે.કાપેલ કુલ અંતર $60 km$ છે.તો સરેરાશ ઝડપ કેટલા………..$km/h$ થાય?
ગતિ કરતાં પદાર્થ માટે અચળ ઝડપ હોય પણ બદલાતો વેગ હોઈ શકે ?
એક બસ પ્રથમ ત્રીજા ભાગનું અંતર $10\; km/h$ ની ઝડપે, બીજું ત્રીજા ભાગનું અંતર $20\; km/h$ ની ઝડપે અને બાકીનું ત્રીજા ભાગનું અંતર $60\; km/h$ ની ઝડપે કાપે છે. આ બસની સરેરાશ ઝડપ ($km/h$ માં) કેટલી થશે?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.