કોઈ $t$ સમયે કણના $x$ અને $y$ યામ $x = 7t + 4{t^2}$ અને $y = 5t$ મુજબ આપવામાં આવે છે જ્યાં $x$ અને $y$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે. તો $t = 5\;s$ સમયે તેનો પ્રવેગ ($m/{s^2}$ માં) કેટલો હશે?
એક વાંદરો લપસણા થાંભલા પર ત્રણ સેકન્ડ સુધી ઉપર ચઢે છે અને ત્યારબાદ ત્રણ સેકન્ડ સુધી લપસીને નીચે આવે છે $t$ સમયે તેનો વેગ $v (t) = 2t \,(3s -t)$ ; $0 < t < 3$ અને $v(t) =\,-\, (t -3)\,(6 -t)$ ; $3 < t < 6$ $m/s$ છે. તો $20\, m$ ઊંચાઈ સુધી આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરે છે, તો
$(a)$ કયા સમયે તેનો વેગ મહત્તમ હશે ?
$(b)$ કયા સમયે તેનો સરેરાશ વેગ મહત્તમ હશે ?
$(c)$ તેના પ્રવેગનું મૂલ્ય કયા સમયે મહત્તમ હશે ?
$(d)$ ટોચ પર પહોંચવા તેણે કેટલી વાર આ પ્રક્રિયાનું પુનરાવર્તન કર્યું હશે ?
ગતિમાન બે પદાર્થોના $v\to t$ ના આલેખો સમય અક્ષ સાથે $30^o$ અને $45^o$ ના કોણ બનાવે છે, તો તેમના પ્રવેગનો ગુણોત્તર મેળવો.
$x$ – અક્ષની સાપેક્ષે ગતિ કરી રહેલા કણોનો વેગ $(v)$ તેના સ્થાન $x$ સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ બદલાય છે. કણનો પ્રવેગ $(a)$ એ સ્થાન $(x)$ સાથે શેના તરીકે બદલાય છે ?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.