$40$ ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓ પૈકી યાર્દચ્છિક રીતે બે પસંદ કરવામાં આવે છે. તો સંખ્યાઓનો સરવાળો અયુગ્મ હોવાની સંભાવના કેટલી થાય ?
$14/29$
$20/39$
$1/2$
આપેલ પૈકી એક પણ નહિં.
જો $6$ છોકરીઓ અને $5$ છોકરા કે જે એક હારમાં બેસેલા હોય, તો બે છોકરા એક સાથે ન બેસવાની સંભાવના કેટલી થાય ?
જો $SUCCESS$ શબ્દના અક્ષરોને ફરીવાર ગોઠવતા. સમાન અક્ષરો સાથે આવવાની સંભાવના કેટલી થાય ?
બે સિક્કા પાંચ વાર ઉછાળવામાં આવે છે. હેડ (છાપ)ની સંખ્યા અયુગ્મ મળવાની સંભાવના કેટલી થાય ?
ભારત એ ઓસ્ટ્રેલિયા અને વેસ્ટઈન્ડિઝ બંને સાથે બે મેચ રમે છે. ભારત $0,1$ અને $2$ પોઈન્ટ મેળવે તેની સંભાવના $ 0.45, 0.05$ અને $0.50$ છે. પરિણામ સ્વતંત્ર છે એમ ધારતાં, ભારત ઓછામાં ઓછા $7$ પોઈન્ટ મેળવે તેની સંભાવના કેટલી?
એક પેટી કે જેમાં $10$ લાલ , $30$ સફેદ, $20$ વાદળી અને $15$ નારંગી માર્બલ છે. તેમાથી બે માર્બલને એક પછી એક પુનરાવર્તન સહિત પેટી માંથી કાઢવામાં આવે છે તો પહેલો માર્બલ લાલ હોય અને બીજો માર્બલ સફેદ હોય તેની સંભાવના મેળવો.