જો $52$ પત્તામાંથી $4$ થતાં પસંદ કરવામાં આવે, તો બધા પતા લાલના હોવાની સંભાવના કેટલી થાય ?
$1/4$
$1/52$
$3/13$
$11/4165$
જો $52$ પત્તા માંથી બધા ચિત્રો વાળા પત્તા કાઢી લેવામા આવે અને બાકી રહેલા પત્તાઓ માંથી કોઇ પણ બે પત્તા પુનરાવર્તન સિવાય પસંદ કરવામા આવે તો બન્ને પત્તા સમાન નંબર ધરાવે તેની સંભાવના મેળવો,
એક પાત્રમાં $6$ સફેદ અને $9$ કાળા દડાઓ આવેલા છે. પરવર્ણી ૨હિત $4$ દડાઓ વારાફરતી બે વાર લેવામાં આવે છે. પ્રથમ વખત લીધેલા બધા દડાઓ સફેદ તથા બીજી વખત લીધેલા બધા દડાઓ કાળા હોય તેની સંભાવના _________છે.
ગણ $\{1, 2, …, 11\}$ માંથી યાર્દચ્છિક રીતે બે સંખ્યા પસંદ કરવામાં આવે છે . જો બંને સંખ્યાનો સરવાળો યુગ્મ આપેલ હોય તો બંને સંખ્યા યુગ્મ હોય તેની સંભાવના મેળવો.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચેસ બોર્ડમાંથી કોઈપણ બે ચોરસની યાર્દચ્છિક રીતે પસંદગી કરવામાં આવે છે તો તે બે ચોરસમાં એક બાજુ સામાન્ય હોય તેની સંભાવના મેળવો.
જો $12$ સમાન દડાઓ ત્રણ સમાન પેટીઓમાં મૂકેલા છે.તો કોઇ એક પેટી $3$ દડા ધરાવે તેની સંભાવના . . . .. છે.