$\mu_0$ મુક્ત અવકાશ પરમીએબીલીટી અને $\varepsilon_0$ પરમિટિવિટીમાં રહેલ સમતલીય વિદ્યુતચુંબકીય તરંગના ચુંબકીયક્ષેત્ર અને વિદ્યુતક્ષેત્રની તીવ્રતાનો ગુણોત્તર કેટલો થાય? (આપેલ : $c-$ મુક્ત અવકાશમાં પ્રકાશનો વેગ)
$c$
$\frac{1}{c}$
$\frac{c}{\sqrt{\mu_0 \varepsilon_0}}$
$\frac{\sqrt{\mu_0 \varepsilon_0}}{c}$
મુક્ત અવકાશમાં $x -$ અક્ષની દિશામાં વિદ્યુતચુંબકીય તરંગ પ્રવર્તે છે કોઈ ચોક્કસ સ્થાને અને સમયે $y -$ અક્ષની દિશામાં વિદ્યુતક્ષેત્રનો ઘટક $E =6\; Vm^{-1}$ હોય તો તેની સાથે સંકળાયેલ ચુંબકીયક્ષેત્ર કેટલું હશે?
$18 \;W / cm ^{2}$ જેટલું ઊર્જા ફલક્સ ધરાવતો પ્રકાશ એક અપરાવર્તનીય સપાટી પર લંબરૂપે આપાત થાય છે. જો આ સપાટીનું ક્ષેત્રફળ $20\; cm ^{2}$ હોય તો $30$ $min$ જેટલા સમયગાળા માટે સપાટી પર લાગતું સરેરાશ બળ શોધો.
નીચેના પૈકી .....વિધાન સાચું છે.
એક સમતલીય વિદ્યુતચુંબકિય તરંગમાં વિઘુત ક્ષેત્ર ના દોલનની આવૃત્તિ $\mathrm{f}=5 \times 10^{10} \mathrm{~Hz}$ અને કંપવિસ્તાર $50$ $\mathrm{Vm}^{-1}$ છે. તો આ તરંગની કુલ વિદ્યુતચુંબકિય ક્ષેત્રની ઉર્જા ધનતા .........
$\left[\varepsilon_0=8.85 \times 10^{-12} \mathrm{C}^2 / \mathrm{Nm}^2\right.$ લેવુ]
$+z-$અક્ષની દિશામાં મુસાફરી કરતા વિધુતચુંબકીય તરંગ સાથે સંકળાયેલ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો શેના દ્વારા રજૂ કરી શકાય છે: