ઉદ્દભવસ્થાનમાંથી $8.196×10^6 $ આવૃત્તિના વિદ્યુતચુંબકીય તરંગો પ્રસરે છે. તો આ વિદ્યુત ચુંબકીય તરંગોની તરંગલંબાઈ કેટલા .....$cm$ થાય ?
$4230$
$3660$
$5090$
$4050$
સૂર્યમાંથી આવતા પ્રકાશનાં વિદ્યુતક્ષેત્રનું $rms$ મૂલ્ય $720\; N / C$ છે, તો વિદ્યુતચુંબકીય તરંગની સરેરાશ કુલ ઊર્જા ઘનતા કેટલી થાય?
$n$ વક્રિભવનાંક ધરાવતા એક માધ્યમાં $50\, Wm^{-2}$ તીવ્રતાનું એક વિદ્યુતચુંબકીય તરંગ ક્ષય પામ્યા વગર પ્રવેશે છે. આ તરંગનો માધ્યમમાં પ્રવેશતા પહેલા અને પછીના વિધુતક્ષેત્રોનો ગુણોત્તર અને ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર ને ક્રમશઃ _____ વડે આપવામાં આવે છે.
વિદ્યુતચુંબકીય તરંગોની ઊર્જા ઘનતાનું સૂત્ર લખો.
$100\, MHz$ આવૃતિનું વિદ્યુતચુંબકીય તરંગ $x -$ અક્ષ પર ગતિ કરે છે,જો ચુંબકીય ક્ષેત્ર $\overrightarrow{ B }=2.0 \times 10^{-8} \hat{ k } T$ હોય તો વિદ્યુતક્ષેત્ર $\overrightarrow{ E }$ શું થશે?