સમય $'t'$ અને અંતર $'X'$ વરચે. સંબંધ $\mathrm{t}=\alpha \mathrm{x}^2+\beta \mathrm{x}$ છે. જ્યાં, $\alpha$ અને $\beta$ અચળાંકો છે. તો વેગ $(v)$ અને પ્રવેગ $(a)$ વરચે સંબંધ
$a=-2 \alpha v^3$
$a=-5 \alpha v^5$
$a=-3 \alpha v^2$
$a=-4 \alpha v^4$
સ્ટોપિંગ અંતર કઈ-કઈ બાબતો પર આધાર રાખે છે ?
નીચે આકૃતિમાં આપેલ આલેખો માટે યોગ્ય પરિસ્થિતિ સૂચવો.
એક કણનો વેગ $v = {(180 - 16x)^{1/2}}\, m/s$, તો તેનો પ્રવેગ કેટલા.......$ms^{-2}$ થાય?
આકૃતિમાં એક પારિમાણિક સરળ આવર્તગતિ માટેનો $x -t$ આલેખ દર્શાવેલ છે. સમય $t=0.3 \;s , 1.2\; s ,-1.2\; s$ માટે કણનાં સ્થાન, વેગ અને પ્રવેગનાં ચિહ્નો શું હોઈ શકે ?
જો ગતિમાન પદાર્થનો પ્રવેગ ઋણ હોય, તો $x \to t$ નો આલેખ દોરો.