કણ માટે વેગ - સ્થાનાંતરનો આલેખ આપેલ છે. સમાન કણ માટે પ્રવેગ - સ્થાનાંતરનો આલેખ શેના વડે દર્શાવાય?

981-697

  • [JEE MAIN 2021]
  • A
    981-a697
  • B
    981-b697
  • C
    981-c697
  • D
    981-d697

Similar Questions

એક કાર $150\,km/h$ ની ઝડપથી ગતિ કરે છે અને બ્રેક લગાવ્યા બાદ તે $27\,m$ અંતર કાપીને તે અટકે (સ્થિર) છે. જો આ જ કારે નોંધેલ ઝડ૫ કરતા એક તૃતિયાંશ ઝડપે ગતિ કરતી હોય, તો તે કેટલું અંતર ($m$ માં) કાપીને સ્થિર થશે?

  • [JEE MAIN 2022]

$x -$ અક્ષની સાપેક્ષે ગતિ કરી રહેલ કણ માટે પ્રવેગ-સમયનો આલેખ આકૃતિમાં દર્શાવવામાં આવ્યો છે. જો કણનો પ્રારંભિક વેગ $-5 \,m / s$ છે, તો $t=8 \,s$ માં વેગ કેટલો થાય?

નીચે આપેલા વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો.

$(a)$ પદાર્થનો વેગ શૂન્ય હોય છતાં તેને પ્રવેગ હોય છે.

$(b)$ ગતિ કરતાં પદાર્થનો પ્રવેગ અચળ હોય ત્યારે પદાર્થના વેગની દિશા એકજ હોય. 

$(c)$ ઝડપ કદાપિ શૂન્ય ન હોય.

એક પદાર્થના સ્થાન અને સમય વચ્ચેનો સંબંધ નીચે મુજબ છે.નીચેની ગતિ કેવા પ્રકારની હશે?

$\begin{array}{|c|c|c|c|c|} \hline t( s ) & 0 & 1 & 2 & 3 \\ \hline x ( m ) & -2 & 0 & 6 & 16 \\ \hline \end{array} $

બે ટ્રેન સમાન ટ્રેક પર $40 \,m/s$ ની ઝડપથી એકબીજા તરફ ગતિ કરે છે,જયારે બંને ટ્રેન $2 \,km$ અંતરે હોય,ત્યારે બંને ટ્રેનમાં એકસમાન પ્રતિપ્રવેગ ઉત્પન્ન કરવામાં આવે છે.અથડામણ અટકાવવા માટે પ્રતિ પ્રવેગનું મૂલ્ય કેટલા.........$m/{s^2}$ હોવું જોઈએ?