1.Units, Dimensions and Measurement
easy

અવરોધ $R=V / I$, જ્યાં $V=(100 \pm 5)\;V$ અને $I=(10 \pm 0.2) \;A$ છે, તો $R$ માં પ્રતિશત ત્રુટિ શોધો. 

A

$7$

B

$5$

C

$2$

D

$3$

Solution

$V$ માં પ્રતિશત ત્રુટિ $5 \%$ અને $I$ માં પ્રતિશત ત્રુટિ $2 \%$ છે. $R$ માં ઉદ્ભવતી કુલ પ્રતિશત ત્રુટિ $=5 \%+2 \%=7 \%$

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.