થરમૉમિટર વડે બે પદાર્થોનાં માપવામાં આવેલા તાપમાનો અનુક્રમે : $t_{1}=20^{\circ} C \pm 0.5^{\circ} C$ અને $t_{2}=50^{\circ} C \pm 0.5^{\circ} C$ છે. બંને પદાર્થોનાં તાપમાનનો તફાવત અને તેમાં ઉદ્ભવેલ ત્રુટિની ગણતરી કરો.

  • A

    $70^{\circ} C \pm 1^{\circ} C$

  • B

    $30^{\circ} C \pm 0^{\circ} C$

  • C

    $30^{\circ} C \pm 0.5^{\circ} C$

  • D

    $30^{\circ} C \pm 1^{\circ} C$

Similar Questions

જો $x = a -b$ હોય તો $x$ માં પ્રતિશત ત્રુટિ કેટલી થાય?

પોલા નળાકારની બાહ્ય અને આંતરીક ત્રિજ્યાઓ અનુક્રમે $(4.23 \pm 0.01)cm$ અને $(3.89 \pm 0.01) cm$ છે. નળાકારની દિવાલની જાડાઈ શું હશે ?

દળના માપનમાં અને ઝડપના માપનમાં પ્રતિશત ત્રુટિ અનુક્રમે $2\%$ અને $3\%$ છે. દળ અને ઝડપના માપન પરથી મળતી ગતિઊર્જામાં મહતમ પ્રતિશત ત્રુટિ ($\%$ માં) કેટલી થશે?

  • [AIPMT 1995]

ઘન આકારના પદાર્થની ઘનતા તેની ત્રણ બાજુઓ અને દળ માપીને નકકી કરવામાં આવે છે.જો તેના દળ અને લંબાઇ માપવામાં થતી સાપેક્ષ ત્રુટીઓ અનુક્રમે $1.5 \%$ અને $1 \%$ હોય, તો ઘનતા માપવામાં થતી મહત્તમ ત્રુટિ  ........ $\%$

  • [JEE MAIN 2018]

એક સમઘનની ઘનતા તેના દળ અને બાજુની લંબાઈના માપન પરથી માપવામાં આવે છે. જો દળ અને લંબાઈના માપનમાં મહત્તમ ત્રુટિ અનુક્રમે $3\%$ અને $2 \%$ હોય, તો સમઘનની ઘનતાની ગણતરીમાં મહત્તમ ત્રુટિ ($\%$ માં) કેટલી હશે?

  • [AIPMT 1996]