ઢોંસા અને ઈડલી બનાવવા માટેનું ખીરું કયા સજીવો દ્વારા બને છે અને તે શાને કારણે ફુલેલુ દેખાય છે ?
બેક્ટરિયા, $CO_2$
પેનિસિલિયમ, $O_2$
મોનાસ્કસ, $CO_2$
એસિટોબેક્ટર, $O_2$
દક્ષિણ ભારતનું પ્રચલિત પીણું કર્યું છે ?
દૂધમાંથી દહીં બનવા માટે જવાબદાર સજીવો કયા છે?
વિધાન $P$: બ્રેડ બનાવવા $ LAB$ વપરાય છે.
વિધાન $Q $: દહીં બનાવવા લેક્ટોબેસિલસ વપરાય છે.
બ્રેડના નિર્માણ દરમ્યાન $CO_2$ નાં ઉત્પાદનથી આ પ્રક્રિયા ......ની ક્રિયા થાય છે.
નીચેનામાંથી બ્રેડ બનાવવા માટે શું ઉપયોગમાં લેવાય છે ?