$LAB $ બેક્ટેરિયા દૂધના કયા ઘટકને અંશતઃ પચાવે છે ?
કાર્બોદિત
પ્રોટીન
ચરબી
વિટામીન
વિધાન $A$: સ્ટેરિન્સ રુધિરવાહિનીઓમાં રુધિરને ગંઠાતું અટકાવે છે.
કારણ $R$: સ્ટેરિન્સ રુધિરમાં કોલેસ્ટૅરોલનું પ્રમાણ ઘટાડે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
નીચેનામથી ક્યૂ સૂક્ષ્મજીવ સ્વીસ ચીઝ પકવવા વપરાય છે?
જઠરમાં સૂક્ષ્મજીવો દ્વારા થતા રોગો અટકાવવા કોણ મદદરૂપ છે ?
સ્વિસચીઝ બનાવવા કયા સૂક્ષ્મજીવો ઉપયોગી છે ?
..........ની લીધે આથેલો લોટ ફુલેલો (ઉપસેલો) દેખાય છે.