તાજા દૂધમાં ઉમેરવામાં આવતું નિવેશદ્રવ્ય જે દૂધને દહીંમાં ફેરવે છે,અહીં નિવેશદ્રવ્ય તેનાં માટે વપરાયો છે.
વિટામીન - $B_{12}$ થી ભરપૂર બેકટેરીયા
પ્રોટીનથી પ્રચૂર બેક્ટરિયા
મીલીયન $LAB$
બધાં સાચા
ટોડ્ડીનું પીણું સૂક્ષ્મજીવો દ્વારા થતી કઈ ક્રિયાથી બને છે ?
કયા પ્રકારના ખોરાકમાં લેક્ટિક એસિડ બેક્ટેરિયા જોવા મળે છે ? તેની ઉપયોગિતા ચર્ચો.
$S -$ વિધાન : $LAB$ દૂધનું દહીમાં રૂપાંતરિત કરે છે.
$R - $ કારણ : $LAB $ દ્વારા અમ્લો ઉત્પન્ન થાય છે.
આથવણ સંદર્ભે અસંગત જોડ શોધો.
પામ ઉપરાંત કઈ વનસ્પતિને આથવણ પ્રક્રિયામાં પસાર કરી તેમાંથી ખાદ્યસામગ્રી બનાવાય છે ?