$3 \;kg $ દળ અને $ 0.2 \;m$ ત્રિજયાનો એક ઘન ગોળો $7\; m$ ઊંચાઇ એક ઢળતા પાટિયા પરથી ગબડે, તો ચાકગતિઊર્જા ($J$ માં) કેટલી થાય?

  • [NEET 2017]
  • A

    $60$

  • B

    $36$

  • C

    $70 $

  • D

    $42$

Similar Questions

એક ઘન ગોળો ગબડતી ગતિમાં છે.ગબડતિ ગતિ (લોટણ ગતિ) માં પદાર્થ સ્થાનાંતરીત ગતિઊર્જા $(K_t) $ અને ભ્રમણીય ગતિઊર્જા $(K_r)$ એક સાથે ધરાવે છે.આ ગોળા માટે $ K_t: (K_t+ K_r)$ નો ગુણોત્તર છે.

  • [AIPMT 1991]

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $\mathrm{m}$ દળને એક દળરહિત દોરી વડે બાંધી એક $\mathrm{r}$ ત્રિજ્યા અને  $m$ દળની તકતી સાથે લટકાવેલ છે.જ્યારે તેને મુક્ત કરાવમાં આવે છે ત્યારે તે નીચે તરફ ગતિ કરવાનું શરૂ કરે છે. જ્યારે તે નીચે $h$ અંતર કાપે ત્યારે તકતીની કોણીય ઝડપ કેટલી hશે?

  • [JEE MAIN 2020]

બે પદાર્થોની તેમની ભ્રમણાક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રાઓ અનુક્રમે $I$ અને $2I$ છે.જો તેમની ચાકગતિઊર્જા સમાન હોય, તો તેમના કોણીય વેગમાનનો ગુણોત્તર કેટલો થાય?

  • [AIPMT 2005]

$R $ ત્રિજ્યાની રિંગની રીમ પર સ્પર્શીંય બળ $ F $ લાગવાના કારણે તે $\theta$ કોણે ફરે છે. બળ દ્વારા થતું કાર્ય કેટલું થશે ?

$2\ kg$ દળ અને $ 0.2\ m$ ત્રિજ્યાનો ઘન નળાકાર $3\ rad/sec$ ના કોણીય વેગથી ચાકગતિ કરે છે $0.5\ kg$ દળનો કણ $5\ ms^{-1} $ ના વેગથી ગતિ કરતા તેના પરિઘ પર અથડાય છે અને ચોટી જાય છે તો અથડામણના લીધે ગતિઊર્જામાં ....... $J$ ઊર્જાનો વ્યય થાય છે.