English
Hindi
6.System of Particles and Rotational Motion
hard

આકૃતિમાં હલકો સળીયો ત્રણ સમાન $A, B$ અને $C$ ધરાવે છે. જો $B$ ને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સમક્ષિતિજમાંથી મુક્ત કરવામાં આવે તો સળિયાની શિરોલંબ સ્થિતિમાં $B$ નો વેગ શું થશે ?

A

$\sqrt {\frac{{6g\ell }}{7}} $

B

$\sqrt {\frac{{8g\ell }}{7}} $

C

$\sqrt {\frac{{5g\ell }}{3}} $

D

$\sqrt {\frac{{3g\ell }}{9}} $

Solution

સ્થિતિ ઉર્જા માં વ્યય = ગતિઉર્જા માં વધારો 

$mg\,\,\,\frac{\ell }{3}\,\, + \,\,mg\,\,\left( {\frac{{2\ell }}{3}} \right)\,\, + \,\,mg\ell \,\,$

$ = \,\frac{1}{2}\,\,\left( {m\,\,{{\left( {\frac{\ell }{3}} \right)}^2}\, + \,\,m\,\,{{\left( {\frac{{2\ell }}{3}} \right)}^2} + \,\,m{\ell ^2}} \right)\,\,{\omega ^2}$

$ \Rightarrow \,\,\,\omega \,\, = \,\,\sqrt {\frac{{36g}}{{14\ell }}} \,\,\, \Rightarrow \,\,\,{v_B}\, = \,\,\,\omega {\ell _B}$

$\, = \,\,\frac{{2\ell }}{3}\,\,\sqrt {\frac{{36g}}{{14\ell }}} \,\,\, = \,\,\sqrt {\frac{{8g\ell }}{7}} $

 

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.