એક આદર્શ વાયુ માટે શરૂઆતી દબાણ અને કદ $P_0$ અને $V_0$ છે.જ્યારે વાયુને અચાનક $\frac{ V _{ o }}{4}$ કદમાં દબાવવામાં આવે ત્યારે વાયુનું અંતિમ દબાણ ....... હશે. ($\gamma$ = અચળ દબાણ અને અચળ કદે વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર આપેલ છે.)

  • [JEE MAIN 2023]
  • A

    $P _0(4)^{\frac{1}{\gamma}}$

  • B

    $P _0(4)^\gamma$

  • C

    $P _0$

  • D

    $4 P _0$

Similar Questions

આદર્શ વાયુને સમોષ્મી રીતે સંકોચન કરતાં તેની ઘનતા પહેલા કરતાં $32$ ગણી થાય છે.જો અંતિમ દબાણ $128\,atm$ હોય તો વાયુ માટે $\gamma $ નું મૂલ્ય કેટલું હશે?

  • [JEE MAIN 2013]

$NTP$ એ રહેલા વાયુનું સંકોચન કરી કદ ચોથા ભાગનું કરવામાં આવે છે.જો $ \gamma $ = $ \frac{3}{2} $ હોય,તો અંતિમ દબાણ .......   વાતાવરણ થશે?

આદર્શ વાયુ સમોષ્મી પ્રક્રિયા અનુભવી ($P_1$, $V_1$, $T_1$) અવસ્થા પરથી ($P_2$, $V_2$, $T_2$) અવસ્થા પર જાય છે, તો પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય .....($\mu$ = મોલ સંખ્યા, $C_P$ અને $C_V$ = મોલર વિશિષ્ટ ઉષ્મા)

બરફનું પીગળવું તે સમોષ્મી  છે કે સમતાપી પ્રક્રિયા છે ? 

એક આદર્શ વાયુ $(\gamma=15)$ નું કદ સમોષ્મીય રીતે $5$ લીટર થી બદલાઈને $4$ લીટર થાય છે. પ્રારંભિક દબાણ અને અંતિમ દબાણનો ગુણોત્તર ........... છે. 

  • [JEE MAIN 2024]