એક તરવૈયાની સ્થિર પાણીમાં તરવાની ઝડપ $4\,km\,h ^{-1}$ છે. જો તરવૈયો $1\,km$ પહોળી નદીના વહનને લંબરૂપે $strokes$ (હાથની ગતિ) કરતો હોય તો તે સામેના કાંઠ લંબપાદથી $750\,m$ દૂર પહોંચે છે. નદીના પાણીની ઝડપ $...........\,km h ^{-1}$ હશે.
$3$
$2$
$1$
$30$
એક બોટ $8\, km/h$ ના વેગ સાથે નદી પાર કરે છે. જો બોટનો પરિણામી વેગ $10\, km/h$ હોય, તો નદીના પાણીનો વેગ ($km/h$ માં) કેટલો હશે?
વરસાદ શિરોલંબ દિશામાં $30\; m /s$ ની ઝડપથી પડી રહ્યો છે. કોઈ સ્ત્રી ઉત્તરથી દક્ષિણ દિશા તરફ $10\; m/ s$ ની ઝડપથી સાઈકલ ચલાવી રહી છે. તેને પોતાની છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ ?
જ્યારે કાર સ્થિર હોય, ત્યારે ડ્રાઇવર વરસાદના ટીપાં શિરોલંબ પડતાં જોવે છે. જ્યારે તે કારને $v$ વેગથી ચલાવે ત્યારે તે વરસાદના ટીપાંને સમક્ષિતિજ સાથે $60^{\circ}$ ના ખૂણે પડતા જોવે છે. હવે કારની ઝડપ વધારીને $(1+\beta) v $ કરવામાં આવે, ત્યારે તે ખૂણો બદલાયને $45^{\circ} $ થાય છે. $\beta$ નું મૂલ્ય લગભગ કેટલું હશે?
શાંત પાણીમાં એક તરવૈયાની ઝડપ $20 \;m/s$ છે. નદીના પાણીની ઝડપ $10\; m/s$ છે અને તે પૂર્વ તરફ વહે છે. જો તે દક્ષિણ કિનારે ઉભો છે અને તે લઘુત્તમ અંતરે નદી પાર કરવા ઈચ્છે છે, તો ઉત્તરની સાપેક્ષે પશ્ચિમે તેને ક્યા ખૂણે તરવું જોઈએ?
નદીની પહોળાય $1\; km$ છે. હોડીનો વેગ $ 5 \,km/h$ છે. હોડી શક્ય એવા ટૂંકા માર્ગ પરથી $15$ મિનિટમાં નદી પાર કરે છે. તો નદીના પાણીનો વેગ ($km/h$ માં) કેટલો હશે?