કોઇ પદ્ધતિમાં પ્રકાશનો વેગ $(c)$, ગુરુત્વાકર્ષણ અચળાંક $(G)$ અને પ્લાન્ક અચળાંક $(h)$ ને મૂળભૂત એકમો તરીકે લીધેલા છે. તો આ નવી પદ્ધતિ મુજબ સમયનું પરિમાણિક સૂત્ર શુ થાય?
${G^{1/2}}{h^{1/2}}{c^{ - 5/2}}$
${G^{ - 1/2}}{h^{1/2}}{c^{1/2}}$
${G^{1/2}}{h^{1/2}}{c^{ - 3/2}}$
${G^{1/2}}{h^{1/2}}{c^{1/2}}$
જો પ્રકાશનો વેગ $(c)$, ગુરુત્વપ્રવેગ $(g)$ અને દબાણ $(p)$ ને મૂળભૂત રાશિ લેવામાં આવે તો ગુરુત્વાકર્ષણના અચળાંકનું પારિમાણિક સૂત્ર શું થાય?
નીચે પૈકી કઈ રાશિનું પારિમાણિક સૂત્ર બીજા ત્રણ કરતાં અલગ છે?
અવરોધકતાનું પારિમાણિક સૂત્ર શું થાય?
નીચેનામાંથી કયો એકમ એ $\frac{{M{L^2}}}{{{Q^2}}}$ પારિમાણિક સૂત્ર દર્શાવે છે. જયાં ,$Q$ એ વિદ્યુતભાર છે.
કણની સ્થિતિઉર્જા અંતર $x$ સાથે $U\, = \,\frac{{A\sqrt x }}{{{x^2} + B}}$ મુજબ બદલાય છે. જ્યાં $A$ અને $B$ પરિમાણ ધરાવતા અચળાંક છે. તો $A/B$ નું પારિમાણિક સૂત્ર શું થાય?