પાણીમાં ઉત્પન્ન થતા તરંગની ઝડપ $v=\lambda^a g^b \rho^e$ અનુસાર રજૂ કરવામાં આવે છે, જ્યાં $\lambda, g$ અને $\rho$ અનુક્રમે તરંગની તરંગલંબાઈ, ગુરુત્વ પ્રવેગ અને પાણીની ધનતા છે. અનુક્રમે $a, b, c$ અને મૂલ્યો ........ હોય.
$\frac{1}{2}, \frac{1}{2}, 0$
$1,1,0$
$1,-1,0$
$\frac{1}{2}, 0, \frac{1}{2}$
વિધાન: સાપેક્ષ વેગ નું પરિમાણ એ બદલાતા વેગ ના પરિમાણ જેટલું જ હોય.
કારણ: $Q$ ની સાપેક્ષે $P$ નો વેગ એ $P$ અને $Q$ ના વેગના ગુણોત્તર બરાબર હોય.
આંતર આણ્વિય બળ અચળાંકનું પારિમાણિક સૂત્ર શું થાય?
ઊર્જા $U = \frac{{A\sqrt x }}{{{x^2} + B}},\,$ હોય,તો $AB$ નું પારિમાણીક સૂત્ર
$M{L^{ - 1}}{T^{ - 2}}$ એ કઈ રાશિ પ્રદર્શિત કરે?
નીચેનામાંથી કઈ પરિમાણરહિત રાશિ નથી?