પેપિલિઓનેસીય દલચક્રના ધ્વજક નામના લાક્ષણિક દલપત્રને શું કહે છે?
પતંગિયાકાર
કોરોના
કેરીના
પેપસ
ફેબેસી કુળની વનસ્પતિની આર્થિક અગત્યતા જણાવો.
તલસ્થ જરાયુવિન્યાસ સાથે અપરિમિત શિર્ષ અને દ્વિસ્ત્રીકેસરી તથા યુક્તબહુસ્ત્રીકેસરી બીજાશય .......કુળ ધરાવે છે.
દ્વિસ્ત્રીકેસર, દ્વિકોટરીય અંડાશય, અક્ષીય ફૂલેલો જરાયુ તથા ત્રાંસા પટલ ધરાવતું યુક્ત બહુસ્ત્રીકેસરી સ્ત્રીકેસરચક્ર .......માં જોવા મળે છે.
રાઈ વનસ્પતિ ક્યાં કુળમાં આવે છે ?
ચુતુર્દીર્ઘી પુંકેસર અને ક્રુસિફોર્મ દલચક્ર ......નો લાક્ષણિક ગુણધર્મ છે.