વિધાન $(\sim( p \Leftrightarrow \sim q )) \wedge q$ એ . ..
સંપૂર્ણ સત્ય છે.
સંપૂર્ણ અસત્ય છે.
$( p \Rightarrow q ) \wedge q$ ને તુલ્ય છે.
$( p \Rightarrow q ) \wedge p$ ને તુલ્ય છે.
જો $(p \vee \sim r) \rightarrow (q \wedge r)$ વિધાન ખોટું હોય અને વિધાન $q$ સાચું હોય તો વિધાન $p$ કેવું હોય ?
સમીકરણ $ \sim ( \sim p\, \to \,q)$ તાર્કિક રીતે .............. સાથે સરખું થાય
બુલિયન સમીકરણ $\left( {\left( {p \wedge q} \right) \vee \left( {p \vee \sim q} \right)} \right) \wedge \left( { \sim p \wedge \sim q} \right)$ =
ધારોકે $\Delta, \nabla \in\{\Lambda, v\}$ એવા છે કે જેથી $( p \rightarrow q ) \Delta( p \nabla q )$ એ નિત્યસત્ય છે. તો
વિધાન; $(\mathrm{p} \wedge(\mathrm{p} \rightarrow \mathrm{q}) \wedge(\mathrm{q} \rightarrow \mathrm{r})) \rightarrow \mathrm{r}$ એ . . . .