એક જ પર્ણફલક પર આ પર્ણના વાહિપુલોના કદ અસમાન હોય છે.

  • A

    પૃષ્ઠવક્ષીય પર્ણ

  • B

    સમદ્રિપાર્શ્વ પર્ણ

  • C

    બંને 

  • D

    એકપણ નહિ. 

Similar Questions

એકદળી પર્ણમાં...

દ્વિદળી પર્ણનાં શિથીલોતક મધ્યપૂર્ણ પેશીના સંદર્ભમાં સાચો વિકલ્પ પસંદ કરો. 

પૃષ્ઠવલીય પર્ણમાં વાહિપુલનું કદ શેના પર આધારીત છે? 

પર્ણમાં વાહિપુલો કયા પ્રકારનાં હોય છે?

પૃષ્ઠવક્ષીયપર્ણ માં જલવાહક અને અન્નવાહકનું સ્થાન જણાવો.