$A$ અને $B$ તાર માટે પ્રતિબળ વિરુધ્ધ વિકૃતિનો આલેખ આપેલ છે,તો તારના યંગ મોડયુલસ માટે નીચે પૈકી શું સાચું થાય?
${Y_B} = 2{Y_A}$
${Y_A} = {Y_B}$
${Y_B} = 3{Y_A}$
${Y_A} = 3{Y_B}$
$A$ અને $B$ દ્રવ્ય અંતે પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો ગ્રાફ આપેલો છે ગ્રાફ પરથી શું કહી શકાય $?$
ચાર તાર માટે વજન વિરુદ્ધ લંબાઈના વધારાનો ગ્રાફ આપેલો છે. તો કયા તારની જાડાઈ સૌથી વધારે હશે $?$
ચાર સમાન લંબાઈ અને સમાન દ્રવ્યમાથી બનાવેલ તાર માટે લગાવેલ વજન વિરુદ્ધ લંબાઈમાં થતાં વધારોનો આલેખ આપેલ છે.તો આપેલ તારમાથી કયો તાર સૌથી પાતળો હશે?
કોલમ $-I$માં બે આલેખો અને કોલમ $-II$ તે કોનો આલેખ છે તે બતાવેલ છે, તો તેમને યોગ્ય રીતે જોડો :
કોલમ $-I$ | કોલમ $-II$ |
$(a)$ image | $(i)$ $A$ બટકણો છે. |
$(b)$ image | $(ii)$ $A$ તન્ય છે. |
$(iii)$ $B$ બટકણો છે. | |
$(iv)$ $B$ તન્ય છે. |
આકૃતિમાં દ્રવ્ય $A$ અને $B$ માટે પ્રતિબળ-વિકૃતિ-આલેખ દર્શાવેલ છે.
આલેખ સમાન માપક્રમ પર દોરેલ છે.
$(a)$ કયા દ્રવ્યનો યંગ મૉડ્યુલસ મોટો હશે ?
$(b)$ બેમાંથી કયું દ્રવ્ય વધુ મજબૂત હશે ?