સમીકરણ $x^2+|2 x-3|-4=0$, ના તમામ બીજ ના વર્ગોનો સરવાળો _______ છે.

  • [JEE MAIN 2025]
  • A
    $3(3-\sqrt{2})$
  • B
    $6(3-\sqrt{2})$
  • C
    $6(2-\sqrt{2})$
  • D
    $3(2-\sqrt{2})$

Similar Questions

સમીકરણ ${x^{{{\log }_x}{{(1 - x)}^2}}} = 9\,\,$ નો ઉકેલગણ.......છે.

સમીકરણ $x|x-1|+|x+2|+a=0$ ને બરાબર એક જ વાસ્તવિક બીજ હોય, તેવા તમામ $a \in R$ નો ગણ $........$ છે.

  • [JEE MAIN 2023]

સમીકરણ $x^2 + 5 | x | + 4 = 0$ ના વાસ્તવિક બીજ કયા છે ?

$ \alpha $ એ  $x$ ની ન્યૂનતમ પૃણાંક કિમત છે કે જેથી $\frac{{x - 5}}{{{x^2} + 5x - 14}} > 0$ થાય તો .....

  • [JEE MAIN 2013]

જો $x$ અને $y$ વાસ્તવિક હોય, તો નીચેનામાંથી કયું સાચું હોય ?