એક પાતળો કોપરનો તાર કે જેની લંબાઇ $ l $ મીટર છે તેને  $10^°C$  જેટલો ગરમ કરતા તેની લંબાઇમાં $2\% $ નો વધારો થાય છે જ્યારે  $l $ મીટર લંબાઇના ચોરસ કોપરના ટુકડાને $ 10^°C $ ગરમ કરવામાં આવે ત્યારે ક્ષેત્રફળ માં થતો ફેરફાર ટકાવારી માં ........ $\%$ હોય.

  • A

    $4$

  • B

    $8$

  • C

    $16$

  • D

    એકપણ નહિ.

Similar Questions

ગોળાની ત્રિજ્યા $(7.50 \pm 0.85) \,cm $ માપવામાં આવે છે. ધારો કે તેના કદમાં પ્રતિશત ત્રુટિ $x$ છે. $x$ નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું ($\%$ માં) હશે?

  • [JEE MAIN 2021]

માપનની ચોકસાઈ કોના પર આધાર રાખે છે?

ગોળાના પૃષ્ઠના ક્ષેત્રફળના માપનમાં મળેલી સાપેક્ષ ત્રુટિ $\alpha $ છે. તો તેના કદના માપનમાં મળતી સાપેક્ષ ત્રુટિ કેટલી હશે?

  • [JEE MAIN 2018]

$T = 2\pi \sqrt {l/g} $ પરથી મેળવેલ $g$ માં આંશિક ત્રુટિ નીચેનામાથી કઈ છે? $T$ અને $l$ માં આપેલ આંશિક ત્રુટિ અનુક્રમે $ \pm x$ અને $ \pm y$ છે.

  • [AIIMS 2012]

આપણે સાદા લોલકના દોલનના આવર્તકાળનું માપન કરીએ છીએ. જેમાં ક્રમિક અવલોકનોનાં માપ નીચે મુજબ મળે છે : $2.63 \;s , 2.56 \;s , 2.42\; s , 2.71 \;s$ અને $2.80 \;s$ તો અવલોકનોમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિની ગણતરી કરો.