દોરીમાં તણાવ $69\%$ વધારતાં, આવૃત્તિ અચળ રાખવા માટે લંબાઇમાં કેટલો $\%$ .... વધારો કરવો પડે?
$20$
$30$
$ \sqrt {69}$
$69$
$90\,cm$ લંબાઇના વાજિત્ર $(guitar)$ ની દોરી $120\,Hz$ મૂળ આવૃત્તિના કંપનો કરે છે. $180\,Hz$ મૂળ આવૃત્તિ ઉત્પન્ન કરતી દોરીની લંબાઈ ........... $cm$ હોય.
તારનો પ્રથમ ઓવરટોન $320Hz$, હોય તો મૂળભૂત આવૃત્તિ કેટલી .... $Hz$ થાય?
$n$ મૂળભૂત આવૃત્તિ ધરાવતા સોનોમીટરના તારનો તણાવ,વ્યાસ અને લંબાઇ ત્રણ ગણી કરતાં નવી મૂળભૂત આવૃત્તિ કેટલી થાય?
બે જડિત આધાર વચ્યે બાંધેલી દોરીના કંપનની આવૃત્તિ (Fundamental Frequency) $50\,Hz$ છે. દોરીનું દળ $18\,g$ અને તેની રેખીય દળ ધનતા $20\,g / m$ છે. દોરીમાં ઉત્પન્ન થતા લંબગત તરંગની ઝડપ ........ $ms ^{-1}$ છે.
દોરી પર ઉત્પન્ન થતાં દોલનો બે ગણા કરવા માટે દોરીમાં તણાવ કેટલો કરવો પડે?