સમક્ષિતિજથી $30^{\circ}$ ના ખુણે $20 \,ms ^{-1}$ ની ઝડપે પ્રક્ષેપિત કરેલા પદાર્થનો ઉડ્ડયન સમય ............. $s$ હશે?

  • A

    $1$

  • B

    $4$

  • C

    $2$

  • D

    $6$

Similar Questions

પ્રક્ષિપ્ત કરેલા પદાર્થના $x$ અને $y$ યામ અનુક્રમે $y = (8t - 5{t^2}) \,meter$ અને $x = 6t \,meter,$ તો પદાર્થનો શરૂઆતનો પ્રક્ષિપ્ત વેગ ......... $m/\sec$ થાય.

$15^o$ ના ખૂણે $u$ વેગથી ફેંકેલા પદાર્થની અવધિ $R$ છે.તો તે પદાર્થને $45^o$ ના ખૂણે $2u$ વેગથી ફેંકતા પદાર્થની અવધિ કેટલી મળે?

કોઈ પદાર્થને $15^o$ ના ખૂણે પ્રક્ષિપ્ત કરતી અવધિ $1.5\, km$ મળે છે. આ પદાર્થને તેટલા જ વેગથી $45^o$ ના ખૂણે પ્રક્ષિપ્ત  કરતાં મળતી અવધિ શોધો.

એક કણને $u$ ઝડપથી સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણે પ્રક્ષેપિત કરવામાં આવે છે. જો $t_1$ અને $t_2$ સમયે તે જમીનથી સમાન ઊચાઈએ હોય તો $t_1$ અને $t_2$ વચ્ચેની તેની સરેરાશ વેગ શોધો

ઢાળ પર નીચે તરફ મહત્તમ અવધિ એ ઢાળ પર ઉપર તરફ મહત્તમ અવધિ કરતાં ત્રણ ગણી હોય,તો ઢાળનો ખૂણો ........ $^o$ શોધો.