$O_{2}^{2-}$ના તમામ બંધનીય આણ્વિય કક્ષકમાં ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા $......$ છે.

  • [JEE MAIN 2021]
  • A

    $5$

  • B

    $10$

  • C

    $15$

  • D

    $20$

Similar Questions

$MOT$ મુજબ, ${O}_{2}^{2-}$માં અયુગ્મિત ઇલેક્ટ્રોન(ઓ)ની સંખ્યા $......$ છે.

  • [JEE MAIN 2021]

વિધાન : $B_2$ પરમાણુ પેરામેગ્નેટીક છે .
કારણ :સૌથી વધુ આણ્વિય કક્ષક સિગ્મા પ્રકારની છે.

  • [AIIMS 2005]

પરમાણ્વીય કક્ષકોનું રેખીય સંગઠન યોગ્ય ઉદાહરણથી સમજાવો.

નીચેના અણુ/આયન પૈકી ક્યો એક પ્રતિચુંબકીય છે અને સૌથી ઓછી બંધલંબાઇ ધરાવે છે ?

 $C_2^{2-} ,N_2^{2-} ,O_2^{2-},O_2$

  • [JEE MAIN 2019]

$MO$ સિદ્ધાંતના આધારે $O _2{ }^{-2}, CO$ અને $NO ^{+}$નો બંધક્રમાંક ક્રમશઃ છે.

  • [JEE MAIN 2023]