એક ધાતુના સળિયાના બે છેડાને $ 100^oC $ અને $110^oC $ તાપમાનો વચ્ચે જાળવી રાખવામા આવે છે. સળિયામાંથી પસાર થતી ઉષ્માવહનનો દર $ 4\; J/s$ છે. જો સળિયાના બે છેડાને $200^oC$ અને $210^oC$ તાપમાનો વચ્ચે જાળવી રાખવામાં આવે, તો સળિયામાંથી ઉષ્મા કેટલા દરથી ($J/s$ માં) પસાર થશે?
$44$
$16.8$
$8$
$4$
$T = 10^3\, K$ તાપમાને રહેલ એક ઊષ્મા સ્ત્રોતને બીજા $T = 10^2\, K$ તાપમાને રહેલા ઊષ્મા સંગ્રાહક સાથે $1\,m$ જાડા કોપરના ચોસલા વડે જોડવામાં આવે છે. કોપરની ઊષ્પીય વાહક્તા $0.1\, W K^{-1}m^{-1}$ હોય તો સ્થિત સ્થિતિમાં તેમાંથી પસાર થતું ઊર્જા ફલ્કસ ........ $Wm^{-2}$ હશે.
પદાર્થ કે જેની લંબાઈ $1\; m$ છે અને તેનું ક્ષેત્રફળ $0.75\; m ^2$ છે. તેનો ઉષ્મા વહનનો દર $6000 \;J / s$ જેટલો છે. બે સળિયાના તાપમાનનો તફાવત શોધો જો $K=200 \;J m ^{-1} K ^{-1}$ હોય તો
ત્રણ સમાન દ્રવ્ય, સમાન લંબાઈ અને સમાન આડછેદ વાળા સળિયાને જોડીને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલા છે.ડાબી અને જમણી બાજુને અનુક્રમે ${0^o}C$ અને ${90^o}C$ તાપમાને રાખેલ છે. તો ત્રણેય સલિયાના જંકશન પાસેનું તાપમાન ....... $^oC$ થાય?
$0.5\,m$ લાંબા સળિયા પર તાપમાન પ્રચલનનું મૂલ્ય $80\,^oC/m$ છે. ગરમ છેડાનું તાપમાન $30\,^oC$ છે, તો ઠંડા છેડાનું તાપમાન કેટલું ?
નીચેનામાંથી ક્યું પરીબળ સળીયાની ઉષ્મા વાહકતાને અસર કરે છે.