$3.1 m$ લંબાઇ ધરાવતા સળિયાના એક છેડાને $100^°C$ તાપમાનવાળા પાણીમાં અને બીજા છેડા $ {0^o}C $ તાપમાનવાળા બરફમાં રાખવામાં આવે છે. $200^°C$ તાપમાનવાળી જયોતને કેટલા અંતરે મૂકવાથી બરફનું પાણી અને પાણીની વરાળ સમાન દરથી થાય?બરફની ગલનગુપ્ત ઉષ્મા $80 cal/gm$ અને પાણીની બાષ્પાયનગુપ્ત ઉષ્મા $540 cal/gm$ છે.
$100^°C$ વાળા છેડાથી $20 cm$
$0^°C$ વાળા છેડાથી $40 cm$
$100^°C$ વાળા છેડાથી $125 cm$
$0^°C$ વાળા છેડાથી $125cm$
ઉષ્માવાહકતાને અચળ ક્યારે ગણી શકાય ?
$6$ સમાન સળિયાને આકૃતિ મુજબ જોડેલ છે. $B$ નું તાપમાન ........ $^oC$ મેળવો.
$1 m$ લાંબા અને $0.75 m^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા વાહક પદાર્થમાંથી $6000 J/S$ ઉષ્મા વહન પામે છે તો તેના છેડાઓના તાપમાનનો તફાવત ...... $^oC$ હોય. $\left[ {K = 200\frac{J}{{m \cdot K}}} \right]$
બે દ્રવ્યોની ઉષ્મા વાહકતાનો ગુણોત્તર $1 : 2$ છે. તો આજ દ્રવ્યોેના સળીયાની લંબાઇનો ગુણોત્તર $1 : 2$ અને આડછેદના ક્ષેત્રફળનો ગુણોત્તર $2 : 1$ હોય તો તેમના ઉષ્મિય અવરોધનો ગુણોત્તર ........
$R$ અને $2R$ ત્રિજયાના નળાકાર સમઅક્ષીય મૂકેલા છે.તેમની ઉષ્મા વાહકતા $K_1$ અને $K_2$ છે,તો સમતુલ્ય ઉષ્મા વાહકતા શોધો.