$R$ ત્રિજયા ધરાવતી બે પ્લેટને $d$ અંતરે મૂકતાં કેપેસિટન્સ $C$ બને છે.હવે $R/2$ ત્રિજયા ધરાવતો અને $d$ જાડાઇ ધરાવતો ડાઇઇલેકિટ્રક $6$ ને મૂકતાં નવું કેપેસિટન્સ કેટલુ થાય?

  • A

    $7C/2$

  • B

    $3C/7$

  • C

    $7C/3$

  • D

    $9C/4$

Similar Questions

વિદ્યુતભારની ધ્રુવીભવનનો સિધ્ધાંત કોણે સાબિત કર્યો હતો?

સમાંતર પ્લેટ કેપેસિટરમાં અનુક્રમે $K_1$ અને $ K_2$ ડાઈ ઈલેકટ્રીક અચળાંક સાથે $t_1$ અને $t_2$ જાડાના સ્તરો મૂકવામાં આવે છે તો આ સંગ્રાહકની કેપેસિટી કેટલી ?

$A$ ક્ષેત્રફળ અને બે પ્લેટો વચ્ચેનું અંતર $d$ ધરાવતા સમાંતર પ્લેટ કેપેસિટર આપેલ છે તેમાં સમાન ક્ષેત્રફળ ધરાવતા અને $\frac{d}{2}$ જેટલી જાડાઈ અને ડાઈ ઇલેક્ટ્રીક અચળાંક $K = 4$ ધરાવતો સ્લેબ દાખલ કરતાં મળતા નવા કેપેસિટન્સ અને જૂના કેપેસિટન્સનો ગુણોત્તર શોધો. 

  • [NEET 2020]

$C=10\,\mu F$  કેપેસિટરને $12\,V$ બેટરી સાથે જોડેલ છે.હવે કેપેસિટરને ડાઇઇલેકિટ્રક અચળાંક $5$ થી ભરતાં બેટરીમાંથી કેટલો વિદ્યુતભાર કેપેસિટર પર જશે?

ધ્રુવીય અને અઘુવીય અણુઓ કોને કહે છે ? તેમના ઉદાહરણ આપો.