પ્રતિશત ત્રુટીનો એકમ શું થાય?
તેની ભૌતિક રાશિ જેવો થાય
તેની ભૌતિક રાશિથી અલગ થાય
પ્રતિશત ત્રુટી એકમ રહિત છે
ત્રુટીને પોતાનો એકમ હોય છે જે માપેલી ભૌતિક રાશિ કરતાં અલગ હોય છે
બે અવરોધો ${R}_{1}=(4 \pm 0.8)\; \Omega$ અને ${R}_{2}=(4 \pm 0.4)\;\Omega$ ને સમાંતરમાં જોડેલ છે. સમાંતરનો સમતુલ્ય અવરોધ કેટલો થાય?
ત્રુટિઓના સરવાળા કે તફાવતના કારણે અંતિમ પરિણામ ઉપર કેવી અસર થાય છે તે સમજાવો.
નિરપેક્ષ ત્રુટિ અને સાપેક્ષ (આંશિક) ત્રુટિની વ્યાખ્યા આપો.
ગુણાકાર કે ભાગાકારની ક્રિયામાં ત્રુટિ અંગેનો નિયમ લખો.
જો $50$ અવલોકનો દરમિયાન યાર્દચ્છિક ત્રુટી $\alpha$ છે, તો $150$ અવલોકનો દરમિયાન કેટલી યાદ્દચ્છિક ત્રુટી હશે ?