રસી અને રોગ પ્રતિરક્ષણ કાર્યક્રમો અંતર્ગત .... જેવાં રોગને સંપૂર્ણ નાબુદ કરી શકાય છે.
પોલીયો
ટેટસ
ડિપ્થેરિયા
શીતળા
નીચેનામાંથી અસંગત જોડ કઈ છે?
સીવીયર એક્યુટ રેસ્પીરેટરી સિન્ડ્રોમ $(SARS)$
આપેલા વિધાનો ધ્યાનથી વાંચો અને જણાવો કે કેટલા વિધાન સાચા છે?
$(1)$ ટાઈફોઈડ એ સામાન્ય રીતે $1\,-\,3$ અઠવાડીયા સેવનકાળ ધરાવે છે.
$(2)$ ન્યુમોસીસ્ટ ફૂગ એ $AIDS$ ના દર્દીમાં ન્યૂમોનીયા થવા જવાબદાર છે
$(3)$ એકાએક નશાકારક પદાર્થોને છોડવાથી વિડ્રોઅલ સીન્ડ્રોમ થાય છે.
$(4)$ કેન્સરમાં એક સાથે બધી સારવાર આપી શકાય છે.
$(5)$ રમતવીરો પોતાની ક્ષમતા વધારવા સ્ટીરોઈડનો ઉપયોગ કરે છે?
વ્યકિતની ઉંમરના ........ વર્ષ વચ્ચેના સમયને તરુણાવસ્થા કહે છે.
નીચેનામાંથી કયું એપિયમ આલ્કલોઇડ સરળ સ્નાયુનાં વિકોચન માટે વપરાય છે?