$CGS$ પદ્વતિમાં ગુરુત્વપ્રવેગ $ g$ નું મૂલ્ય $980 \;cm/s^2$ છે, તો $MKS$  પદ્વતિમાં મૂલ્ય ........ થાય.

  • A

    $980$

  • B

    $0.980$

  • C

    $9.8$

  • D

    $98$

Similar Questions

નીચેનામાંથી કઈ પરિમાણરહિત રાશિ નથી?

  • [JEE MAIN 2021]

સુવાહક તારમાંથી વિધુતપ્રવાહ પસાર કરતાં ઉદ્ભવતી ઉષ્મા-ઊર્જા, તારમાંથી પસાર થતાં વિધુતપ્રવાહ $I$, તારના અવરોધ $R$ અને વિધુતપ્રવાહ પસાર થવાના સમય $t$ પર આધાર રાખે છે. આ હકીકતનો ઉપયોગ કરી ઉષ્મા - ઉર્જાનું સૂત્ર  મેળવો.

બે પદ્વિતમાં વેગ,પ્રવેગ અને બળ વચ્ચેનો સંબંધ ${v_2} = \frac{{{\alpha ^2}}}{\beta }{v_1},$ ${a_2} = \alpha \beta {a_1}$ અને ${F_2} = \frac{{{F_1}}}{{\alpha \beta }}.$ હોય,તો દળ, લંબાઇ અને સમય વચ્ચેનો સંબંધ

નીચેનામાંથી કયું સૂત્ર પારિમાણિક રીતે ખોટ્ટું છે?

જો વેગમાન $(P),$ ક્ષેત્રફળ $(A)$ અને સમય $(T)$ ને મૂળભૂત રાશિ લેવામાં આવે તો ઊર્જાનું પરિમાણિક સૂત્ર શું થાય?

  • [JEE MAIN 2020]