$SI$ એકમ પદ્ધતિમાં એક પદાર્થની ઘનતા $128 \,kg \,m^{-3}$ છે. કોઇ ચોક્કસ એકમ પદ્ધતિ કે જેમાં લંબાઇનો એકમ $25\, cm$ અને દળનો એકમ $50\, g$ હોય, તો પદાર્થની ઘનતાનું સંખ્યાત્મક મૂલ્ય કેટલું હશે?

  • [JEE MAIN 2019]
  • A
    $40$
  • B
    $16$
  • C
    $640$
  • D
    $410$

Similar Questions

પરિમાણની સમાનતાનો નિયમ લખો.

જો બળ $ (F),$ વેગ $(V)$ અને સમય $(T)$ ને મૂળભૂત એકમ તરીકે લેવામાં આવે, તો દળનું પરિમાણ શું થાય?

  • [AIPMT 2014]

રાશિ $A$ અને $B$ વચ્ચેનો સંબંધ $m = A/B$ મુજબ આપી શકાય જ્યાં $m$ રેખીય ઘનતા અને $A$ બળ હોય તો $B$ નું પારિમાણિક સૂત્ર કઈ રાશિ જેવુ થાય?

$ P = \frac{\alpha }{\beta }{e^{ - \frac{{\alpha Z}}{{k\theta }}}} $ સૂત્રમા $P$ દબાણ, $Z$ અંતરં, તાપમાન અને $k$ બોલ્ટ્‍ઝમેન અચળાંક હોય,તો $\beta$નું પારિમાણીક સૂત્ર શું થાય?

  • [IIT 2004]

$L$ અને $R$ અનુક્રમે ઇન્ડકટન્સ અને અવરોધ હોય,તો નીચેનામાંથી કોનું પારિમાણિક સૂત્ર આવૃત્તિના પારિમાણિક સૂત્ર જેવુ થાય?