- Home
- Standard 11
- Physics
ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપનાં વર્નિયર માપકમ પર $50$ કાપા છે, જે મુખ્ય માપના $49$ મા કાપા સાથે બંધ બેસે છે. જો મુખ્ય માપના એક વિભાગનું મૂલ્ય $0.5\, mm$ હોય તો તેના વડે મપાતા અંતરમાં ન્યૂનતમ અચોકસાઈ કેટલી મળે ?
Solution
વર્નિયર માપક્રમ પર = $50 \mathrm{VSD}$
મુખ્ય,સ્કેલ પર $=49 \mathrm{MSD}$
$\therefore 50 \mathrm{VSD}=49 \mathrm{MSD}$
$\therefore 1 \mathrm{VSD}=\frac{49}{50} \mathrm{MSD}$
$\therefore$ ન્યૂનતમ અચોકસાઈ = 1 MSD – 1 VSD
$=1 \mathrm{MSD}-\frac{49}{50} \mathrm{MSD}$
$=\frac{1}{50} \operatorname{MSD}$
પણ. $1 \mathrm{MSD}=0.5 \mathrm{~mm}$ આપેલું છે.
$\therefore$ ન્યુનતમ અચોકસાઈ
$=\frac{1}{50} \times 0.5$
$=0.01 \mathrm{~mm}$
Similar Questions
કોઈ સ્ટીલના દડાનો વ્યાસ વર્નિયર કેલિપર્સ વડે માપતા મુખ્ય સ્કેલ $(MS)$ પર $0. 1\,cm$ અને ગૌણ સ્કેલ $(VS)$ નો $10$ મો કાપો મુખ્ય સ્કેલના $9$ માં કાપા સાથે એકરૂપ થાય છે. દડા ના એવા ત્રણ માપન નીચે પ્રમાણે છે:
ક્રમાંક | મુખ્ય સ્કેલનું માપ $(cm)$ | ગૌણ સ્કેલના કાપા |
$(1)$ | $0.5$ | $8$ |
$(2)$ | $0.5$ | $4$ |
$(3)$ | $0.5$ | $6$ |
જો શૂન્યાંક ત્રુટિ $- 0.03\,cm$ હોય, તો સુધારેલો સરેરાશ વ્યાસ ……….. $cm$ થાય.