$1$ જેટલો ડાઈઈલેક્ટ્રીક અચળાંક ધરાવતા અવાહકથી બનેલો સાધન ગોળો નિયમિત રીતે ચાર્જ કરવામાં આવ્યો છે. જો અનંત અંતરે સ્થિતિમાન શૂન્ય છે તેમ ધારી લઈએ તો તેની સપાટીએ $V$ સ્થિતિમાન શૂન્ય લઈએ તો તેના કેન્દ્ર પર કેટલો સ્થિતિમાન મળશે?

  • A

    $\frac{3 V}{2}$

  • B

    $\frac{V}{2}$

  • C

    $V$

  • D

    $0$

Similar Questions

ધારો કે અવકાશમાં વિદ્યુતક્ષેત્ર $\vec E = 30{x^2}\hat i$ છે.તો સ્થિતિમાનનો તફાવત $V_A-V_O$ _____ થશે.જયાં $V_O$ એ ઉદ્‍ગમબિંદુ આગળનો સ્થિતિમાન અને $V_A$ એ $x= 2$ $m$ આગળનો સ્થિતિમાન........$V$ છે.

  • [JEE MAIN 2014]

વાહકને અમુક વિદ્યુતભાર આપવામાં આવે છે તો તેનું સ્થિતિમાન.......

  • [AIPMT 2002]

$5 \times 10^{-8} \;C$ અને $-3 \times 10^{-8}\; C$ ના બે વિદ્યુતભારો એકબીજાથી $16 \,cm$ અંતરે રહેલા છે. આ બે વિદ્યુતભારોને જોડતી રેખા પરના કયા બિંદુ(ઓ)એ વિદ્યુતસ્થિતિમાન શૂન્ય છે? અનંત અંતરે સ્થિતિમાન શૂન્ય લો.

$10\,cm$ ત્રિજયા ધરાવતા ગોળીય કવચના કેન્દ્રથી $5\,cm$ અંતરે વિદ્યુતસ્થિતિમાન $V$ છે.તો કેન્દ્રથી $15\, cm$ અંતરે વિદ્યુતસ્થિતિમાન કેટલું થાય?

$R$ ત્રિજયા અને $Q$ વિદ્યુતભાર ધરાવતા $1000$ પાણીનાં ટીપાં ભેગા થઇને માોટું ટીપું બનાવે છે,તો મોટાં ટીપાં અને નાના ટીપાંના વિદ્યુતસ્થિતિમાનનો ગુણોત્તર કેટલો થાય?