$x-y$ અક્ષોની પ્રણાલીનાં ઉગમ બિંદુ એક $10\,\mu C$ જેટલો ચાર્જ મુકવામાં આવ્યો છે. $(0, a)$ પર $(a, 0)$ બિંદુઓ વચ્ચે કેટલો વિદ્યુત સ્થિતિમાનનો ફરક જોવાં મળશે?

  • A

    $\frac{9 \times 10^4}{a}$

  • B

    $\frac{9 \times 10^4}{a \sqrt{2}}$

  • C

    $\frac{9 \times 10^4}{2 a}$

  • D

    $0$

Similar Questions

$(0, 0, d)$ અને $(0, 0, - d)$ પાસે અનુક્રમે અને બે વિધુતભારો મૂકેલાં છે, તો કયા બિંદુઓએ સ્થિતિમાન શૂન્ય થશે ? તે જણાવો ?

દસ વિદ્યુતભારને $R$ ત્રિજ્યાના વર્તુળ પર સમાન કોણીય અંતરે મૂકેલા છે. વિધુતભાર $1,3,5,7,9$ પાસે $(+q)$ અને વિધુતભાર $2,4,6,8,10$ પાસે $(-q)$ વિધુતભાર છે તો વર્તુળના કેન્દ્ર આગળ વિદ્યુતક્ષેત્ર અને વિદ્યુતસ્થિતિમાન

  • [JEE MAIN 2020]

બિંદુવત્ વિધુતભાર $\mathrm{Q}$ માટે અંતર $\mathrm{r}$ સાથે સ્થિતિમાનનો ફેરફાર અને વિધુતક્ષેત્રના ફેરફારનો આલેખ દોરો.

$\mathrm{N}$ વિધુતભારોના સમૂહના લીધે કોઈ પણ બિંદુ આગળના વિધુતસ્થિતિમાનનું સૂત્ર મેળવો.

$10^{-3}\;\mu C$ ના વિદ્યુતભારને $x - y$ યામપદ્ધતિના ઉગમબિંદુ પર મૂકેલો છે. બે બિદુઓ $A (\sqrt{2}, \sqrt{2})$ અને $B (2,0)$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ($V$ માં) કેટલો હશે?

  • [AIEEE 2007]