એક પોલા ગોળામાં નાનું છિદ્ર હોય છે, જ્યારે તેની પાણીની સપાટીની નીચે $40 \,cm$ ઊંડાઈએ લઈ જવામાં આવે છે, ત્યારે જ તેમાં પાણી દાખલ થાય છે. પાણીનું પૃષ્ઠતાણ $0.07 \,N / m$ છે. છિદ્રનો વ્યાસ ........... $mm$.
$7$
$0.07$
$0.0007$
$0.7$
જો સાબુના પરપોટાની અંદર વધારાના દબાણને $2\; mm$ ઊંંચાઈના તેલના સ્તંભ વડે સંતુલિત કરવામાં આવે છે તો પછી સાબુના દ્રાવણનું પૃષ્ઠતાણ કેટલું હશે? ($r=1\; cm$, તેલની ઘનતા = $\left.0.8 \;g / cm ^3\right)$
પાણીમાં રહેલા પરપોટાનું દબાણ $P_1$. છે,સમાન ત્રિજયા ધરાવતા ટીપાંનું દબાણ $P_2$ છે,તો
$1\,mm$ ત્રિજયા અને $70 \times {10^{ - 3}}\,N/m$ પૃષ્ઠતાણ ધરાવતા ટીપાંના અંદરના અને બહારના દબાણનો તફાવત ....... $N/{m^{ - 2}}$ થાય.
પ્રવાહીના બુંદ માટે દબાણના તફાવતનું સૂત્ર લખો.
નીચે આપેલી ખાલી જગ્યા પૂરો :
$(i)$ પાણીમાં રચાતા પરપોટાને..... મુક્ત સપાટી હોય.
$(ii)$ હવામાં રચાતા પરપોટાને ...... મુક્ત સપાટી હોય.
$(iii)$ વરસાદના ટીપાંને ...... મુક્ત સપાટી હોય.