નીચે આપેલી ખાલી જગ્યા પૂરો :

$(i)$ પાણીમાં રચાતા પરપોટાને..... મુક્ત સપાટી હોય.

$(ii)$ હવામાં રચાતા પરપોટાને ...... મુક્ત સપાટી હોય. 

$(iii)$ વરસાદના ટીપાંને ...... મુક્ત સપાટી હોય.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

એક

બે

એક

Similar Questions

$3\,cm$ ત્રિજ્યા ધરાવતો સાબુનો એક ગોળાકાર પરપોટો બીજા $6\,cm$ ત્રિજ્યા ધરાવતા એક મોટા સાબુના પરપોટાની અંદર રચાય છે. આ તંત્રમાં જો $3\,cm$ ધરાવતા નાના સાબુના પરપોટાની અંદરનું આંતરિક દબાણ બીજા કોઈ $r\,cm$ ત્રિજ્યા ઘરાવતા એક સાબુના પરપોટાનાં આંતરિક દબાણ જેટલું હોય, તો $r$ નું મૂલ્ય $.........$ હશે.

  • [JEE MAIN 2022]

જો સાબુના પરપોટાની અંદર વધારાના દબાણને $2\; mm$ ઊંંચાઈના તેલના સ્તંભ વડે સંતુલિત કરવામાં આવે છે તો પછી સાબુના દ્રાવણનું પૃષ્ઠતાણ કેટલું હશે? ($r=1\; cm$, તેલની ઘનતા = $\left.0.8 \;g / cm ^3\right)$

$4\, cm  $ અને $5\, cm$ ત્રિજયાના બે પરપોટા ભેગા થાય, ત્યારે ${S_1}{S_2}$ સામાન્ય સપાટીની ત્રિજયા ..... $cm$ થાય?

$2.5 \times 10^{-2}\; N / m$ પૃષ્ઠતાણ ધરાવતાં એક ડિટરજન્ટના દ્રાવણમાંથી $1\;mm$ ની ત્રિજ્યાનો સાબુનો પરપોટો ફુલાવવામાં આવે છે. પરપોટાની અંદરનું દબાણ એ પાત્રમાં પાણીની મુક્ત સપાટીની નીચે ${Z_0}$ બિંદુ પરના દબાણને સમાન છે. $g = 10\,m/{s^2}$, પાણીની ઘનતા $10{\,^3}\,kg/{m^3}$ લઈએ ,તો  ${Z_0}$ નું મૂલ્ય ($cm$ માં) કેટલું હશે?

  • [NEET 2019]

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે ઓછા અંતરે રહેલ ગ્લાસની પ્લેટની વચ્ચે પાણી છે.તેમને જુદી પાડવા મુશ્કેલ છે કારણ કે તેમની વચ્ચે રહેલ પાણી બાજુ પરથી નળાકાર સપાટી બનાવે છે જેના કારણે ત્યાં વાતાવરણ કરતાં ઓછું દબાણ ઉત્પન્ન થાય છે.જો નળાકાર સપાટીની ત્રિજ્યા $R$ અને પાણીનું પૃષ્ઠતાણ $T$ હોય તો બંન્ને પ્લેટ વચ્ચે રહેલ પાણીનું દબાણ કેટલું ઘટે?

  • [JEE MAIN 2015]