દર્શાવ્યા પ્રમાણએ ત્રણ કણોને સમાન વિદ્યુતક્ષેત્રમાં સમાન વેગ સાથે ક્ષેત્રને લંબ પ્રક્ષેપિત કરવામાં આવે છે. ક્યા કણનો વિદ્યુતભારથી દળનો ગુણોત્તર સૌથી વધુ છે ?

213549-q

  • A

    $A$

  • B

    $B$

  • C

    $C$

  • D

    દરેક માટે વિદ્યુતભારથી દળનો ગુણોત્તર સમાન છે.

Similar Questions

ધારોકે સ્વાધ્યાયમાંનો કણ છે, $v_{x}=2.0 \times 10^{6} \;m \,s ^{-1}$ વેગથી પ્રક્ષિપ્ત કરેલો ઇલેક્ટ્રોન છે. $0.5\, cm$ નું અંતર ધરાવતી પ્લેટો વચ્ચેનું $E$, જો $9.1 \times 10^{2} \;N / C$  હોય તો ઇલેક્ટ્રૉન ઉપરની પ્લેટને ક્યાં અથડાશે? $\left(|e|=1.6 \times 10^{-19} \;C , m_{e}=9.1 \times 10^{-31}\; kg .\right)$

ઈલેકટ્રોન અને પ્રોટોન સમાન વિદ્યુતક્ષેત્રમાં મૂકેલા છે. તેઓના પ્રવેગનો ગુણોત્તર ...... છે.

$Y$ અક્ષ પર $10^3 \,V/m$ ની સમાન વિદ્યુતક્ષેત્રની ક્ષમતા વિતરણ પામેલી છે. $1\, g$ દળ અને $10^{-6} \,C$ વિદ્યુતભાર વાળો એક પદાર્થ ધન $x$ -અક્ષની દિશામાં ઉગમબિંદુથી ક્ષેત્રમાં $10\,m/s$ ના વેગથી પ્રક્ષેપણ કરે છે. $10\ s$ પછી તેની ઝડપ $m/s$ માં ........ છે.

એક ઇલેક્ટ્રૉન $2.0 \times 10^{4} \;N C ^{-1}$ ના નિયમિત વિધુતક્ષેત્રમાં $1.5 \,cm$ જેટલા અંતરનું પતન પામે છે. [ આકૃતિ $(a)$ ]. ક્ષેત્રનું માન અચળ રાખીને તેની દિશા ઉલટાવવામાં આવે છે અને તેમાં એક પ્રોટોન તેટલા જ અંતરનું પતન પામે છે. [ આકૃતિ $(b)$ ]. દરેક કિસ્સામાં પતન માટે લાગતો સમય ગણો. ‘ગુરુવની અસર હેઠળ મુક્ત પતન’ સાથેનો તફાવત જણાવો.

$m$ દળ અને $q$ વિદ્યુતભાર ધરાવતા કણને સ્થિર સ્થિતિમાં $E$ વિદ્યુતક્ષેત્રમાં મૂકતાં $t$ સમય પછી ગતિઊર્જા કેટલી થાય?