3. Coordinate Geometry
medium

લંબચોરસનાં ત્રણ શિરોબિંદુઓ $(3, 2), (-4, 2)$ અને $(-4, 5)$ નું નિરૂપણ કરો અને તેના ચોથા શિરોબિંદુના યામ શોધો. 

Option A
Option B
Option C
Option D

Solution

લંબચોરસનાં ત્રણ શિરોબિંદુઓ $A(3, 2), B(-4, 2), (-4, 5)$ નું યામ સમતલમાં નિરૂપણ કરો. (જુઓ આકૃતિ ) 

આપણે લંબચોરસ $ABCD $ ના ચોથા શિરોબિંદુ $D$ ના યામ શોધીશું. લંબચોરસમાં સામ-સામેની બાજુઓ સમાન છે. તેથી $D$ ની કોટિ એ $A$ ની કોટિ બરાબર છે, એટલે કે $3$ અને $D$ નો ભુજ એ $C$ ના ભુજ બરાબર છે, એટલે કે $5$ છે તેથી $D$ ના યામ $(3, 5)$ છે.

Standard 9
Mathematics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.