સ્થિર લીફ્ટમાં રહેલા સાદા લોલકનો આવર્તકાળ $T$ છે જો લિફ્ટ $g / 2$ ના પ્રવેગથી ઉપર તરફ ગતિ કરે તો સાદા લોલકનો નવો આવર્તકાળ કેટલો થાય?
$\sqrt{3} T$
$\frac{ T }{\sqrt{3}}$
$\sqrt{\frac{3}{2}} T$
$\sqrt{\frac{2}{3}} T$
''સાદા લોલકની ગતિ મધ્યમાન સ્થાનથી નાના સ્થાનાંતરો માટે જ સ.આ.ગ. છે.” આ વિધાનની સમજૂતી આપો.
સાદા લોલકને $P$ બિંદુથી મુકત કરતાં તેની $10\%$ ઊર્જા હવાના અવરોધમાં વપરાતી હોય,તો $Q$ બિંદુએ વેગ કેટલો.... $m/sec$ થાય?
બે સમાન લંબાઈવાળા સાદા લોલકો તેમના મધ્યમાન સ્થાને એકબીજાને ક્રોસ કરે છે તો તેમની વચ્ચેનો કળા તફાવત કેટલો ?
એક સાદા લોલકના ધાત્વીય દોલકની સાપેક્ષ ધનતા $5$ છે. આ લોલકનો આવર્તકાળ $10\,s$ છે. જો ધાત્વીય દોલકને પાણીમાં ડૂબાડવામાં આવે તો નવો આવર્તકાળ $5 \sqrt{x} s$ જેટલો થાય છે.$x$ નું મૂલ્ય $....$ થશે.
પાણી ભરેલા પોલા ગોળાને દોરી વડે લટકાવેલ છે.પાણી તળીયામાં રહેલા છિદ્ર દ્રારા બહાર આવે તો સરળ આવર્તગતિનો આવર્તકાળ ......